જાપાનની રાજધાની ટોક્યોમાં રમાઈ રહેલી ઓલિમ્પિક ગેમ્સના 15 માં દિવસે નીરજ ચોપરાએ ઈતિહાસ રચ્યો છે. નીરજે ભાલા ફેંક સ્પર્ધામાં ગોલ્ડ કબજે કરીને એથ્લેટિક્સમાં ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો છે.
ભારતનાં સ્ટાર જેવલિન થ્રોઅર સ્પર્ધામાં નીરજ ચોપરાએ જેવલિન થ્રોમાં ગોલ્ડ જીત્યો છે. તેમનો શ્રેષ્ઠ થ્રો 87.58 મીટર છે. ઓલિમ્પિકની વ્યક્તિગત સ્પર્ધામાં ભારતને 13 વર્ષ બાદ બીજો ગોલ્ડ મળ્યો. અનુભવી શૂટર અભિનવ બિન્દ્રાએ 2008 બેઇજિંગ ઓલિમ્પિકમાં પ્રથમ વખત ગોલ્ડ મેડલ જીતવાની સિદ્ધિ હાંસલ કરી હતી.