ગયા વર્ષે ટોક્યો ઓલિમ્પિકમાં સુવર્ણ પદક જીતનાર જેવલિન થ્રોવર નીરજ ચોપડાએ ફરી એકવાર દેશનુ નામ રોશન કર્યુ છે. ગુરુવારે મોડી રાત્રે ઈતિહાસ રચીને નીરજે ડાયમંડ લીગની ફાઈનલ જીતી લીધી છે. ફાઇનલમાં તેમણે 88.44 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે ટ્રોફી કબજે કરી. અગાઉ 2017 અને 2018માં પણ નીરજે ડાયમંડ લીગની ફાઇનલમાં ક્વોલિફાય કર્યુ હતુ.