હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદની આગાહીને લઈને તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરાયું છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે.
આગાહીના રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયેલો છે. ક્યાંક ઝરમર તો ક્યાંક મનમૂકીને મેઘરાજા વરસી રહ્યા છે. જ્યારે ભારે વરસાદની આગાહીને લઈને NDRFની ટીમ જિલ્લાઓમાં જવા માટે રવાના થઈ છે. ભાવનગર, થરાદ, સાબરકાંઠા અને સુરતમાં એક એક ટીમ NDRFમાં જવા માટે રવાના થઈ છે.