રાજ્યસભા સાંસદ અને જનતા દળના નેતા હરિવંશ સિંહ બીજી વખત રાજ્યસભાના ઉપસભાપતિ ચૂંટાયા છે. વિપક્ષ તરફથી રાજદ નેતા મનોજ ઝાઅને એનડીએ (NDA) તરફથી જદ(યૂ)ના નેતા હરિવંશ વચ્ચે આ પદ માટે કાંટાની ટક્કર હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં કહ્યુ કે, હું હરિવંશ જીને ઉપસભાપતિ ચૂંટાવા માટે અભિનંદન પાઠવું છું. પીએમ મોદીએ કહ્યુ કે એક પત્રકાર અને સમાજસેવક હોવાને નાતે તેઓ અનેક લોકોનાં માનીતા છે. આપણે તમામ જોઈ ચૂક્યા છીએ કે તેમણે પહેલા સંસદની કાર્યવાહી કેવી રીતે ચલાવી છે.