કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે હિમાચલ પ્રદેશની મંડી સીટ પરથી ભાજપ ઉમેદવાર અને અભિનેત્રી કંગના રનૌત પર કથિત રીતે અપમાનજનક ટિપ્પણી કરી હતી. હવે આ મામલે રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) એ કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેત અને પાર્ટીના નેતા એચએસ આહિર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે.