રાજ્યસભામાં નિવેદન આપતા અમિત શાહે કહ્યું કે અસમમાં એનઆરસીની પ્રક્રિયા હાથમાં લેવાઇ હતી. એનઆરસીની પ્રક્રિયા જ્યારે આખા દેશમાં હશે તો અસમમાં એનઆરસીની પ્રક્રિયા ફરીથી કરાશે. કોઇપણ ધર્મના લોકોને ડરવાની જરૂર નથી.
રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમ્યાન એનઆરસીના સંબંધમાં તમામ પ્રશ્ન પૂછવામાં આવ્યા તેનો જવાબ ગૃહમંત્રી અમિત શાહે આપ્યો. ચર્ચા દરમ્યાન ગૃહમંત્રીએ એનઆરસી અને સિટીઝનશીપ અમેંડમેન્ટ બીલની વચ્ચેના અંતરને પણ સ્પષ્ટ કર્યું.