કોંગ્રેસ સેવાદળની રાષ્ટ્રીય શિબિરમાં વહેંચવામાં આવેલી બુકલેટમાં સાવરકર વિશે વિવાદાસ્પદ માહિતી દર્શાવવામાં આવતા વિવાદ ઉભો થયો છે. ભાજપ પછી હવે શિવસેનાએ પણ આ બુકલેટનો વિરોધ કર્યો છે. આ ઉપરાંત મહારાષ્ટ્રના NCP નેતા નવાબ મલિકે શનિવારે કહ્યું છે કે, વિવાદાસ્પદ લેખ લખવો ખોટી વાત છે. વૈચારિક મતભેદ ઠીક છે પરંતુ વ્યક્તિગત ટીપ્પણી યોગ્ય નથી. ખાસ કરીને એ વ્યક્તિ વિશે જે જીવીત નથી. તેમણે કોંગ્રેસ-સેવાદળને બુકલેટ પરત લેવાની માંગણી કરી છે.