Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મહારાષ્ટ્રમાં I.N.D.I.A. ગઠબંધનના સહયોગી એનસીપી (શરદચંદ્ર પવાર પાર્ટી) એ ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં 9 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં શરદ પવારની દીકરી સુપ્રિયા સૂળેનું નામ પણ સામેલ છે. ઉલ્લેખનીય છે કે બારામતી લોકસભા બેઠક પર નણંદ-ભાભી વચ્ચે જંગ જામશે. સુપ્રિયા સૂળે વિરુદ્ધ અજિત પવારની પત્ની સુનેત્રા પવાર ચૂંટણી લડવાના છે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ