નેશનલ કંપની એપેલેટ ટ્રિબ્યૂનલે (એનસીએલટી) આજે જેટ એરવેઝ વિરુદ્ધ એસબીઆઇની ઇન્સોલવન્સી અરજીને આજે દાખલ કરી હતી. જેટ એરવેઝની તમામ મિલકત ઉપર અંકુશ મેળવવા અને આ બાબતે ત્રણ મહિનામાં ઉકેલ લાવવા પ્રયાસ કરવા ઇન્ટરિમ રિઝોલ્યુશન પ્રોફેશનલ (આઇઆરપી)ને એનસીએલટીએ આદેશ આપ્યો હતો. તદુપરાંત આઇઆરપીને દર પખવાડિયે સ્ટેટસ રિપોર્ટ સુપરત કરવા જણાવ્યું હતું. પ્રથમ સ્ટેટસ રિપોર્ટ પાંચમી જુલાઇ સુધીમાં સુપરત કરવાનો રહેશે, એમ એનસીએલટીએ જણાવ્યું હતું.