Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતમાં NCCની જગ્યાઓમાં 25 હજાર જગ્યા વધારાઈ. હાલમાં 60 હજાર જગ્યાઓ હતી, તે વધીને 75 હજાર કરાઈ છે. આ ઉપરાંત જામનગરમાં NCC ગ્રુપ હેડક્વાર્ટર્સ ઉભું કરવાનું પણ નક્કી કરાયું છે. ઉત્તર ગુજરાતમાં પાલનપુરમાં આર્મી NCC બટાલિયન ઉભી થઈ રહી  છે. આ તમામ વિગતો NCCના વડા અને મેજર જનરલ સુભાષ શરણે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને આપી. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ