અભિનેતા સુશાંતસિંહ રાજપૂત (Sushant Singh Rajput)નાં મોત કેસમાં ડ્રગ્સનો એંગલ સામે આવ્યા બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ની ટીમ આ કેસમાં અનેક લોકોની ધરપકડ કરી ચૂકી છે. હવે સમાચાર આવ્યા છે કે NCBની ટીમે શુક્રવારે સવારે રિયા ચક્રવર્તીના સાંતાક્રૂઝ સ્થિત ફ્લેટ પર પહોંચી છે. અહીં ટીમ શૌવિક ચક્રવર્તીના ડ્રગ્સ કનેક્શન અંગે સર્ચ ઑપરેશ ચલાવી રહી છે. આ મામલે એક અધિકારીએ જણાવ્યું હતું કે, અમે ફક્ત એક પ્રક્રિયા હોય છે તેને પૂરી કરી રહ્યા છીએ. આ માટે રિયા અને સૈમ્યુઅલના ઘરે તપાસ કરવામાં આવી રહી છે.
નોંધનીય છે કે સુશાંતસિંહ રાજપૂત કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ની ટીમ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી રહી છે. રિયા ચક્રવર્તીના ભાઈ શૌવિક ચક્રવર્તીના ડ્રગ્સ સપ્લાયર સાથેના સંબંધનો ખુલાસો થયા બાદ એનસીબીની ટીમ શુક્રવારે સવારે રિયા ચક્રવર્તીના અને સૈમ્યુઅલ મિરાન્ડાના ઘરે એક સાથે તપાસ માટે પહોંચી છે.