ક્રુઝશિપમાં ડ્રગ્સ પાર્ટીના રેકેટનો પર્દાફાશ કરનારી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)ની ટીમ આજે બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાનના બાંદરા સ્થિત 'મન્નત' બંગલોમાં પહોંચી હતી. અભિનેતા શાહરૂખના બંગલોમાં છાપો મારવામાં આવ્યો હોવાની ચર્ચા શરૂ થઇ હતી.
આ સિવાય અભિનેતા ચંકી પાંડેની પુત્રી નવોદિત અભિનેત્રી અનન્યા પાંડેના ઘરે રેડ પાડીને એનસીબીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. એનસીબીની ઓફિસમાં અંદાજે સવા બે કલાક સુધી અનન્યાની પૂછપરછ કરવામાં આવી હતી. બીજી તરફ આર્યન ખાનની બહેન સુહાના ખાનની પણ કદાચ પૂછપરછ થઇ શકે છે.