અભિનેતા સુશાંત સિંહ મોત મામલે એનસીબીએ રિયા ચક્રવર્તીની ધરપકડ કરી વીડિયો કોન્ફરન્સ દ્વારા સાંજે મેજિસ્ટ્રેટ સામે રજુ કરી હતી. જેમાં રિયાચક્રવર્તીને 14 દિવસની જેલ થઈ છે. એનસીબીએ રિયાની જામીન અરજીનો વિરોધ કર્યો, જેના પગલે વધારે પુછપરછને ધ્યાનમાં લઈ કોર્ટે રિયાની જામીન અરજી ફગાવી દીધી છે, અને 14 દિવસની જેલમાં ધકેલવાનો આદેશ કર્યો છે.
રિયા ચક્રવર્તીની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. રિયા ચક્રવર્તીને 14 દિવસ એટલે કે 22 સપ્ટેમ્બર સુધી જેલમાં રહેવું પડશે. સૂત્રો અનુસાર મળતી જાણકારી પ્રમાણે, રિયાને ભાયકુલા જેલમાં રાખવામાં આવી શકે છે. સાથે એ પણ જાણવા મળ્યું છે કે, પોલીસ રાત્રે રિયાને આજે રાત્રે કસ્ટડીમાં રાખી આવતીકાલે સવારે જેલમાં મોકલી શકે છે.