મુંબઈથી ગોવા જઈ રહેલી ક્રૂઝમાંથી મળી આવેલા ડ્રગ્સ કેસમાં શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનને ભારે મોટી રાહત મળી છે. એનસીબીના કહેવા પ્રમાણે તે આર્યન ખાનની કસ્ટડીની વધુ માગણી નહીં કરે. આ કેસમાં ધરપકડ બાદ આર્યનને રવિવારે મુંબઈની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને ત્યાં તેને એક દિવસની એનસીબીની કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો.