અભિનેતા સુશાંત સિંહ રાજપુતના મોત મામલે તપાસ કરી રહેલ એનસીબીએ મંગળવારે અભિનેત્રી અને સુશાંત રાજપુતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની ધરપકડ કરી છે.
સૂત્રો અનુસાર, એનસીબીએ રિયાને એનડીપીએસની કલમ હેઠળ ધરપકડ કરી છે. એનસીબીના સૂત્રો અનુસાર, ડ્રગ્સ ગેંગનો ભાંડો ફોડવા માટે રિયાને કસ્ટડીમાં લઈ પુછપરછ કરવામાં આવશે. સૂત્રોએ એ પણ જણાવ્યું કે, એવું સંભવ છે કે, રિયા સામે અન્ય લોકોને લાવવાથી તે સાચુ બોલી શકે છે અને રિયાને કેટલીક જગ્યા પર લઈ જવામાં પણ આવી શકે છે.