ગોવામાં ભારતીય નેવીનું મિગ-29 K વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. મિગ વિમાનના પાયલટે સમયસુચકતા વાપરીને ઈજેક્ટર કરી લીધું હોવાથી તેનો આબાદ બચાવ થયો છે. રવિવારે સવારે 10.30 કલાકે નેવીનું મિગ વિમાન તેની નિયમિત ઉડાન પર હતું. વિમાન એકાએક ગોવાના દરિયાકાંઠા પાસે ક્રેશ થયું હતું જો કે તે પૂર્વે પાયલટે પોતાને ઈજેક્ટ કરી લીધો હોવાથી તે બચી ગયો છે.