કેરળના કોચ્ચિ (Kochi)માં રવિવારે સવારે ભારતીય નૌસેનાનું એક પાવર ગ્લાઇડર (Power Glider) નિયમિત ઉડાન દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. આ દુર્ઘટનામાં લેફ્ટેનન્ટ રાજીવ ઝા અને પૈટી ઓફિસર સુનીલ કુમારનું મોત થઈ ગયું. અહેવાલ છે કે દુર્ઘટના નેવી બેઝની પાસે થોપ્પુમડી પુલનની નજીક થઈ. દુર્ઘટનાનો શિકાર થયેલા પાવર ગ્લાઇડરે આઇએનએસ ગરૂડથી ઉડાન ભરી હતી. દક્ષિણ નેવી કમાન્ડે બોર્ડ ઓફ ઇન્કવાયરીના આદેશ આપ્યા છે.