વડાપ્રધાન મોદીએ વાયબ્રન્ટ સમિટનું ઉદઘાટન કર્યું. જામનગર નૌકાદળના બેન્ડે વૈષ્ણવજનની ધૂન વગાડી વડાપ્રધાનનું સ્વાગત કર્યુ. સમિટને રતન ટાટા, મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, તોશીહારો સુઝુકી જેવા ઉદ્યોગપતિઓ સંબોધશે. અગાઉ સમિટ પૂર્વે વડાપ્રધાને વિવિધ દેશોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી હતી.