-
દક્ષિણ ગુજરાતના નવસારીના વિજલપોરમાં એસએસવીબી નામની બિઝનેસ કંપની બનાવીને રોકાણકારોને રોજનું વળતર અને ઉંચા વ્યાજની લાલચો આપીને બોગસ કંપનીના સંચાલકો સામે 18 કરોડ કરતાં વધુની ઠગાઇ કર્યાની ફરિયાદ નોંધાઇ છે. પોલીસે ફરિયાદ નોંધાયાના 24 કલાકમાં જ કંપનીની 4 સંચાલકોની ધરપકડ કરી હતી.