શહેરમાં ગેંગરેપનો ભોગ બન્યા બાદ વલસાડ પાસે ગુજરાત ક્વિન ટ્રેનમાં યુવતીના રહસ્યમય આપઘાતના બનાવે સમગ્ર રાજ્યની પોલીસને ચકરાવે ચઢાવી છે. ત્યારે એફએસએલ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. ગાંધીનગરથી આવેલા FSL રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, આ યુવતી પર દુષ્કર્મ થયું નથી. હાલ આ એફએલએલ રિપોર્ટ (FSL report) રેલવે પોલીસને સોંપાયો છે.