Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

34 વર્ષ જૂના મામલે પટિયાલા જેલમાં 1 વર્ષથી સજા ભોગવી રહેલા નવજોત સિંહ સિદ્ધુને આજે મુક્ત કરવામાં આવશે. આ મામલે તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર ટ્વિટ કરીને માહિતી શેર કરવામાં આવી હતી. આ વચ્ચે સિદ્ધુની સિક્યોરિટીને લઈને માહિતી મળી રહી છે. કોંગ્રેસ નેતાની Z+ સિક્યોરિટી હટાવીને Y કેટેગરીની સિક્યોરિટી કરી દેવામાં આવી છે. 20 મે 2022ના રોજ સિદ્ધુને રોડ રેજ કેસમાં 1 વર્ષની સજા સંભળાવામાં આવી હતી. આ સજા આજે પૂરી થઈ ગઈ છે. હવે થોડા જ કલાકની અંદર તેઓ જેલમાંથી બહાર આવશે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ