નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ પ્રદેશ કોંગ્રેસ કમિટીના પદેથી રાજીનામું (navjot singh sidhu resigns )આપ્યું છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ સિદ્ધુને પ્રદેશ અધ્યક્ષ (Punjab Congress president)બનાવવામાં આવ્યા હતા. આ મુદ્દે પંજાબના પૂર્વ સીએમ કેપ્ટન અમરિદંર સિંહ અને સિદ્ધુ વચ્ચે વિવાદ થયો હતો.