લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસને કારમી હાર મળી છે. લોકસભાની ચુંટણી બાદ પંજાબ સરકારની પહેલીની કેબીનેટ બેઠક મળી હતી જેમાં કોંગ્રેસ- કોંગ્રેસ વચ્ચે કલેશ જોવા મળ્યો હતો અને નવજોતસિંહ હાજર રહ્યા ન હતા. પંજાબ રાજકાણમાં ગરમાવો આવી ગયો છે. કેટલાક સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે નવજોતસિંહ પાસેથી શહેરી વિકાસ મંત્રાલય પાછું લેવામાં આવી શકે છે અને પોતાની રાજકીય કારકિર્દીમાં ક્લીન બોલ્ડ થઇ શકે છે.