આઈએનએસસી સી વોટર સ્ટેટ ઓફ ધ નેશન દ્વારા કરવામાં આવેલા સર્વેમાં દેશના વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓમાં સૌથી સારો દેખાવ ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કર્યો છે.
નવીન પટનાયકને 78 ટકા અને કેજરીવાલને 77 ટકા એપ્રુવલ રેટિંગ મળ્યુ છે.આશ્ચર્યની વાત એ છે કે, નવા કૃષિ કાયદાનો વિરોધ કરવામાં સફળ રહેલા પંજાબના સીએમ અમરિન્દરસિંહને તેમના રાજ્યમાં માત્ર 9 ટકા એપ્રુવલ રેટિંગ મળ્યુ છે.કોંગ્રેસ શાસિત રાજ્યોના સીએમમાં છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ 55 ટકા રેટિંગ સાથે મોખરે છે.