-
ગુજરાતના જાણીતા હાસ્ય લેખક તારક મહેતા ભલે હયાત નથી પરંતુ તેઓ જીવે છે અને પુસ્તકોના પાને પાને ધબકે છે તેના નવતર અભિગમ સાથે જાણીતી પુસ્તક પ્રકાશન સંસ્થા નવભારત સાહિત્ય મંદિર દ્વારા તારક મહેતાના નવા પુસ્તકો પ્રકાશનની ઉજવણીનો કાર્યક્રમ શનિવાર, 29 ડિસે.ના રોજ સાંજે 6.30 કલાકે અમદાવાદમાં એ.એમ.એ. ના જે.બી. ઓડિટોરિયમ ખાતે યોજાયો છે. નવભારત ઉપરાંત તારક મહેતા પરિવાર અને ચિત્રલેખા પણ સહયોગમાં છે. દુનિયાને ઊંધા ચશ્માંના સર્જકને ફાઇવ સ્ટાર સ્મરણાંજલિના કાર્યક્રમને રેસ્ટ ઇન લાફટર(રીલ, નહીં કે રીપ) એવું નામ પણ આપવામાં આવ્યું છે.