યુક્રેન-રશિયા વચ્ચેના જંગમાં હવે રશિયાનો નાટો સાથેના જંગનો તખ્તો પણ તૈયાર થઈ ગયો છે. નાટો સંગઠને જણાવ્યું હતું કે તેના તરફથી યુક્રેનને એર ડિફેન્સ મિસાઇલ અને એન્ટી ટેન્ક શસ્ત્ર આપવામાં આવશે. નાટોના ચીફ જેમ્સ સ્ટોલટેનબર્ગે એક ટવીટ કરી આ જાણકારી આપી.
તેમણે જણાવ્યું હતું કે અમે યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી છે. નાટોના વડાએ આ ઉપરાંત અન્ય દેશોના વડાઓ સાથે પણ વાત કરી છે. તેમા રશિયાના હુમલા પછી સર્જાયેલી સિૃથતિ અંગે વાતચીત કરવામાં આવી છે. આ દરમિયાન નાટોએ બાલ્ટિક દેશોમાં પોતાની તાકાતને વધારવાનો નિર્ણય કર્યો છે.