કૃષિ કાયદાઓ વિરૂદ્ધ દેખાવો કરી રહેલા ખેડૂતોએ ભાર બંધની જાહેરાત કરી છે. આ ઉપરાંત સંયુક્ત ખેડૂત મોરચાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું છે કે પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના વધતા ભાવની વિરૂદ્ધ 15 માર્ચે દેખાવો કરવામાં આવશે. આ જ દિવસે દેખાવો કરી રહેલા ખેડૂતો ટ્રેડ યુનિયનોની સાથે મળીને પેટ્રોલ-ડીઝલ અને ગેસના વધતા ભાવ અને ખાનગીકરણના વિરોધમાં રેલવે સ્ટેશનો પર ધરણા કરશે.