બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે નાગરિકતા સુધારણા કાયદો (CAA) અને નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝન્સ (NRC)ને લઇને મોટું નિવેદન આપ્યું છે. નીતીશ કુમારે જણાવ્યું છે કે, CAAને લઇને ચર્ચા થવી જોઇએ... જો તમામ લોકો ઇચ્છે છે તો ગૃહમાં આના પર ચર્ચા થશે. જોકે NRCને લઈને તેમણે કહ્યું હતું કે બિહારમાં NRC લાગુ કરવાનો સવાલ જ પેદા થતો નથી.