વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ રાષ્ટ્રીય યુવા દિવસ (National Youth Day)ના અવસરે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી બીજા રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવ (National Youth Parliament Festival)ના સમાપન સમારોહને સંબોધિત કર્યું. આ દરમિયાન મહોત્સવના મહોત્સવના ત્રણ રાષ્ટ્રીય વિજેતાએ પણ પોતાના વિચારો રજૂ કર્યા. આ અવસરે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક અને કેન્દ્રીય યુવા મામલા તથા ખેલ મંત્રી કિરણ રિજિજૂ પણ ઉપસ્થિત રહ્યા.
વડાપ્રધાને કહ્યું કે, આપ સૌને રાષ્ટ્રીય યુવા દિવસની અનેક શુભકામનાઓ. સ્વામી વિવેકાનંદની જન્મ જયંતીનો આ દિવસ આપણને નવી પ્રેરણા આપે છે. વડાપ્રધાને કહ્યું કે આજનો દિવસ એટલા માટે વિશેષ છે કારણ કે આ વખતે યુવા સંસદ દેશની સંસદના સેન્ર્ લ હોલમાં થઈ રહી છે. આ સેન્ટ્રલ હોલ આપણા બંધારણના નિર્માણનો સાક્ષી છે. આ દરમિયાન વડાપ્રધાને કૉંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, લોકતંત્રનો સૌથી મોટો દુશ્મન રાજકીય વંશવાદ છે. યુવાઓએ તેનાથી દૂર રહેવું જોઈએ.