Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતીય શેરબજારોએ વૈશ્વિક સંકેતોની અસરના લીધે મંગળવારના રોજ ઐતિહાસિક તેજી દેખાડી. નેશનલ સ્ટોક એકસ્ચેન્જ ખાતે નિફ્ટી 9306ની સપાટી પર ઑલટાઇમ હાઇ બંધ રહી. જ્યારે સેન્સેક્સ 287 અંકની તેજી સાથે 29943 પર બંધ રહ્યો. જ્યારે નિફ્ટી 91 અંકની તેજી સાથે બંધ રહી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ