હોકીના જાદુગર મેજર ધ્યાનચંદ નો જન્મદિવસ છે. આજના દિવસને દેશભરમાં ‘રાષ્ટ્રીય રમતગમત દિવસ‘ તરીકે ઉજવવામાં આવે છે. જે અંગે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ તેમને યાદ કર્યા હતા અને તેમણે શ્રદ્ધાંજલિ આપી હતી. સાથે જ દેશભરના રમતવીરો અને દેશવાસીઓને આજના દિવસની શુભકામનાઓ પાઠવી હતી.