વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે મથુરામા સભા સંબોધિત કરી. તે દરમિયાન તેમણે કહ્યુ કે આજે આતંકવાદ એક વિચારધારા બની ગઈ છે. આ એક આંતરરાષ્ટ્રીય સમસ્યા છે. જે આંતરરાષ્ટ્રીય જોખમ બની ગયુ છે. જેના મજબૂત મૂળ આપણી આસપાસ ફેલાઈ રહ્યા છે.
આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે. લગભગ 1 સદી પહેલા વિશ્વ ધર્મ સંમેલનમાં સ્વામી વિવેકાનંદે અમેરિકાના શિકાગોમાં ઐતિહાસિક ભાષણ આપ્યુ હતુ પરંતુ આજના દિવસે જ અમેરિકામાં એવો હુમલો થયો હતો જેને જોઈને દુનિયા હચમચી ગઈ હતી.
આતંકવાદી કાયદાને કડક કરવાનો નિર્ણય પણ આ દિશામાં કરવાનો એક પ્રયાસ છે. હવે સંગઠનોનું નામ બદલીને પોતાના કારનામાને છુપાઈ શકાશે નહીં. સમસ્યા ભલે આતંકની હોય, પ્રદૂષણની હોય, બીમારીની હોય આપણે સાથે મળીને આને પરાજિત કરીશુ. આવો આપણે આનો સંકલ્પ લઈએ.