રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગના અધ્યક્ષ ગયૂરૂલ હસન રિઝવીએ એક ખાનગી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે "અયોધ્યા કેસ મામલે મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટના ચૂકાદા વિરુદ્ધ રિવ્યૂ પિટીશન દાખલ ન કરવી જોઇએ... આવો નિર્ણય મુસ્લિમ સમુદાયના હિતમાં નહીં હોય. તેનાથી હિન્દુ-મુસ્લિમ એકતાને નુકશાન પહોંચશે. મુસ્લિમ પક્ષને મસ્જિદ માટે આપવામાં આવેલી 5 એકર જમીન સ્વીકારવી જોઇએ." તેમણે મુસ્મિલ સમુદાયને મંદિર નિર્માણમાં હિન્દુ સમાજને મદદ કરવાની અપીલ કરી હતી.