Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની નેશનલ હેરાલ્ડ કેસમાં ED પૂછપરછ કરી રહી છે. આજે ED દ્વારા તેમની પૂછપરછનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે. આ દરમિયાન કોંગ્રેસે રસ્તા પર જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખુદ રાહુલ ગાંધીએ કોંગ્રેસના સાંસદો સાથે સંસદભવનમાં ગાંધી પ્રતિમાથી વિજય ચોક કૂચની જાહેરાત કરી હતી અને વિજય ચોક ખાતે ધરણા પર બેસી ગયા હતા. બીજી તરફ દિલ્હી પોલીસ પણ એક્ટિવ થઈ ગઈ છે અને રસ્તા પરથી જામ હટાવવા માટે કોંગ્રેસના સાંસદોને કસ્ટડીમાં લઈ પોલીસ સ્ટેશન પહોંચી હતી. આ ઉપરાંત રાહુલ ગાંધીને પણ વિજય ચોક પરથી જબરજસ્તી ઉઠાવીને લઈ ગઈ હતી. અહેવાલ પ્રમાણે આ દરમિયાન રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, જો મેં કંઈ ખોટુ કર્યું તો પછી મારી સામે કેસ દાખલ કરો. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ