એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં તેની તપાસને સતત ઝડપી બનાવી રહ્યું છે. આ અંતર્ગત મંગળવારે EDની ટીમે નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં દિલ્હી અને અન્ય સ્થળોએ અનેક જગ્યાએ દરોડા પાડ્યા હતા. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, નેશનલ હેરાલ્ડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) 12 સ્થળો પર દરોડા પાડી રહી છે.