ઉલ્લેખનીય છે કે, મહેબૂબા મુફ્તીની ધરપકડ બાદ નેશનલ કોન્ફ્રેન્સના નેતા ઓમર અબ્દુલ્લાને પણ પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. નોંધનીય છે કે, મહેબૂબા મુફ્તી અને ઓમર અબ્દુલ્લા જમ્મુ કાશ્મીરમાં કેન્દ્ર સરકારના તમામ કદમ પર શરૂઆતથી જ સવાલો ઉઠી રહ્યા છે. રાજ્યામાં વધારે પ્રમાણમાં સુરક્ષા દળોને ગોઠવવામાં આવ્યા અને ખાસ એડવાઇઝરી જાહેર કરવામાં આવ્યા બાદ મહેબૂબા મુફ્તી અને ઓમર અબ્દુલ્લાએ સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા.