નાસિક પાસેના દેઓલામાં એક બસ અને રિક્ષા વચ્ચે ભીષણ ટક્કર સર્જાઈ હતી. આ ટક્કર બાદ બન્ને વાહન પાસે આવેલા એક કુવામાં પડી ગયા હતા. આ ઘટનામાં કેટલા લોકો માર્યા ગયા છે તેનો હજુ નિશ્ચિત આંકડો જાણી શકાયો નથી, પણ કુવામાં પડી ગયેલા બન્ને વાહનોમાંથી 8 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. દુર્ઘટનાગ્રસ્ત બસ માલેગાંવથી કલવાન જઈ રહી હતી. માર્ગમાં બસના ડ્રાઈવરે વાહન પરનું નિયંત્રણ ગુમાવી દેતા આ અકસ્માત સર્જાયો હતો. બચાવ કાર્ય ચાલી રહ્યું છે.