Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અંતરિક્ષ સંશોધન ક્ષેત્રે ભારત  અને અમેરિકા વચ્ચે  ગાઢ  સહયોગ શરૂ થયો છે.
ભારત અને અમેરિકાની સરકાર વચ્ચે આ દિશામાં મજબૂત સહકાર સાધીને પ્રગતિ કરવા વિશેષ સમજૂતી થઇ છે.

આ જ સહકારના એક મહત્વના  હિસ્સારૂપે અમેરિકા ભારતના એક અંતરિક્ષયાત્રીને અત્યાધુનિક તાલીમ આપીને ૨૦૨૪માં ઇન્ટરનેશનલ સ્પેસ   સ્ટેશનમાં મોકલશે. હું અંતરિક્ષ સંશોેધનના ક્ષેત્રે બંને  દેશ વચ્ચે નવો અધ્યાય શરૂ કરવા માટે જ  અહીં ભારતની મુલાકાતે આવ્યો છું.  

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ