અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાએ શુક્રવારે ચંદ્રયાન-2 પોતાનો રિપોર્ટ રજુ કર્યો હતો. જેમાં ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડરની હાર્ડ લેન્ડર થઈ હોવાનું કહેવાયું હતું. એજન્સીએ તે જગ્યાની ઘણી તસવીરો પણ જાહેર કરી હતી, જ્યાં વિક્રમની લેન્ડિગ થવાનું હતું. જો કે, વિક્રમ ક્યાં પડ્યું આ અંગે જાણી શકાયું નથી. પરંતુ તેણે ભરોસો વ્યક્ત કર્યો છે કે ઑક્ટોબરમાં તેઓ વધુ તસવીરો જાહેર કરી શકે છે.