નાસાએ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ દ્વારા લેવામાં આવેલી પ્રથમ રંગીન કોસ્મિક ઇમેજ રિલીઝ કરી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે આ ફોટો સૌથી પહેલા જોયો હતો. ફોટો જેમ્સ વેબ ટેલિસ્કોપમાંથી લેવામાં આવી છે, જે વિશ્વનુ સૌથી મોટુ અને સૌથી શક્તિશાળી સ્પેસ ટેલિસ્કોપ છે. જો બાઈડેને કહ્યુ કે સમગ્ર માનવતા માટે ઐતિહાસિક દિવસ અને ઐતિહાસિક ક્ષણ છે.