નાયબ મુખ્યમંત્રી અને નર્મદા મંત્રી નીતિન પટેલે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું છે કે, રાજ્ય સરકાર ચોમાસુ પાકને બચાવી લેવા માટે આવતીકાલ શનિવાર એટલે કે 27 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી નર્મદા કેનાલમાંથી પાણી છોડવામાં આવશે.
નીતિન પટેલે જણાવ્યું કે, ખેડૂતોના હિતને વરેલી રાજ્ય સરકારે કિસાનલક્ષી નિર્ણય કર્યો છે. ખેડૂતોના ચોમાસુ પાકને બચાવવા માટે આવતીકાલથી પાંચ દિવસ માટે એટલે કે, 31 ઓક્ટોબર-2018 સાંજ સુધી દૈનિક 12 હજાર ક્યુસેક નર્મદાનું પાણી છોડવામાં આવશે.