ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની ખાતે આવેલા સરદાર સરોવર નર્મદા ડેમ ચાલુ વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન આજે પહેલી વખત તેનું ક્રેસ્ટ લેવલ પાર કરીને 121.93 મીટરની સપાટી વટાવી દીધી છે. આ અંગે નર્મદા ડેમ વિભાગના નાયબ કાર્યપાલક એન્જિનિયર એમ.યુ.દલવાણીએ જણાવ્યું છે કે, નર્મદા ડેમ સાઇટ ખાતે કેનાલ હેડપાવર હાઉસમાં 50 મેગાવોટ વિજ ઉત્પાદનની ક્ષમતા ધરાવતા પાંચ યુનિટ પૈકી આજે ત્રણ જેટલા યુનિટ વિજ ઉત્પાદન માટે કાર્યરત હતા. 24 કલાકમાં 2367 મેગાવોટ વિજળીનું ઉત્પાદન કરાયું છે.