નર્મદા ડેમની સપાટીમાં વધારો
નર્મદા ડેમ 18 કલાકમાં 36 સેમીનો વધારો
ઉપરવાસમાંથી પાણી આવક વધતા સપાટીમાં વધારો
હાલ નર્મદા ડેમની સપાટી 127.86 મીટર થઈ
ઉપરવાસમાંથી 89555 ક્યુસેક પાણીની આવક
RBPH CHPHના તમામ પાવર હાઉસ ચાલુ કરાયા
નર્મદા ડેમમાં હાલ 3120 લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો