ગુજરાતના કેટલાક વિસ્તારમાં ખૂબ જ સારો વરસાદ પડ્યો છે તેના લીધે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળે છે. ખેડૂતો માટે એક અન્ય ખુશીના સમાચાર આવ્યા છે. આજે ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર મળી રહ્યું છે તે પહેલા ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે અષાઢી બીજથી સિંચાઈના પાણી માટે નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવશે.