Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પહેલી ગુજરાતી મસાલા મુવી ‘’ધનત્યા ઓપન’’માં Action, Romance, Crieme, Dramaનું મિશ્રણ. નરેશ કનોડિયાના નેગેટિવ રોલવાળી ફિલ્મ એક વખત જોવા જેવી. ફિલ્મનો બેસ્ટ પાર્ટ - કલાકારોની મહેનત અને તપસ રેલિયાનું બેકગ્રાઉન્ડ મ્યુઝીક. અજય ફણસેકરનું ડિરેક્શન અને માનવ ગોહિલ, કિરણ કુમારની એક્ટિંગ અદભુત. ફિલ્મની લંબાઈ અને એક્શન થોડા બોરિંગ. જો કે, ટાઈટલ ધનત્યા ઓપનનો અર્થ ન સમજાયો.
(RJ અદિતિનો ફિલ્મ રિવ્યૂ ટુંકાવીને)  

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ