-
અત્યારસુધી ભારતમાં ખાનગી વિમાની કંપનીઓમાં સારી અને નફાકારક ગણાતી જેટ એરવેઝ એકાએક દેવાળુ ફૂંકવાની સ્થિતિમાં કઇ રીતે પહોંચી ગયું તેની તપાસ કરવાને બદલે તેના માલિક નરેશ ગોયલ અને પતની અંકિતા ગોયલને કંપનીમાંથી દૂર કરી દેવામાં આવ્યાં છે. બન્નેએ બોર્ડમાંથી રાજીનામા આપી દીધા છે. જેટ કંપનીને બચાવવાની શરત મૂકાઇ હતી કે નરેશ ગોયલ કંપનીમાંથી નિકળી જાય. આમ હવે ગોયલ કંપનીમાંથી નિકળી ગયા હોઇ અન્ય પાયલટરૂપી નવા સંચાલકોની ટીમ કંપની સંભાળશે. સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આ ખાનગી કંપનીને બચાવવા માટે પ્રયાસો કરી રહી છે.