મની લોન્ડરીંગ કેસમાં EDએ મોટી કાર્યવાહી કરી છે. જેટ એરવેઝના ચેરમેન નરેશ ગોયલની ધરપકડ કરવામાં આવી છે. 538 કરોડના બેંક ગોટાળામાં નરેશ ગોયલ ની પૂછપરછ બાદ ધરપકડ કરાય છે. આવતીકાલે ED કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માગી શકે છે.

Copyright © 2023 News Views