પીએમ નરેન્દ્ર મોદીએ આજે ખાદ્ય અને કૃષિ સંગઠન (FAO)ની 75મી વર્ષગાંઠના અવસરે 75 રૂપિયાનો સ્મૃતિ સિક્કો બહાર પાડ્યો. આ સાથે જ હાલમાં જ વિક્સિત કરાયેલા આઠ પાકની 17 biofortified varieties પણ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવી. આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે દુનિયાભરમાં જે લોકો કુપોષણને દૂર કરવા માટે સતત કામ કરી રહ્યા છે તેમને હું અભિનંદન પાઠવું છું.
પીએમ મોદીએ કહ્યું કે ભારતના ખેડૂતો, આપણા કૃષિ વૈજ્ઞાનિકો, આંગણવાડી અને આશાવર્કર, કુપોષણ વિરુદ્ધ મજબૂત આંદોલનનો મજબૂત કિલ્લો છે. તેમણે પોતાના પરિશ્રમથી જ્યાં દેશનો અન્ન ભંડાર ભર્યો છે ત્યાં દૂર દૂરના ગરીબ સુધી પહોંચવામાં સરકારને મદદ કરી છે.