Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દિલ્લીમાં પત્રકાર પરીષદ દ્વારા પીએ મોદી પર આકરા પ્રહાર કર્યાં છે, રાહુલ ગાંધીએ કહ્યું કે લોકસભાની ચૂંટણી અડધા ઉપર પુરી તઈ ગઈ છે અને તે સ્પષ્ટ થઈ ગયું છે કે નરેન્દ્ર મોદી ચૂંટણી હારી રહ્યા છે.  રાહુલ ગાંધીએ જણાવ્યું કે આ ચૂંટણીમાં ખેડૂત, રોજગાર તેમજ પીએમનો ભ્રષ્ટાચાર  મુખ્ય મુદ્દો છે અને ભાજપ આ ચૂંટણી હારી રહી છે. 

દેશની સામે સૌથી મોટો મુદ્દો બેરોજગારી છે. પીએમ મોદીએ અર્થવ્યવસ્થાને નષ્ટ કરી દીધી છે. દેશ પીએમ મોદીને  પુછી રહ્યું છે કે બે કરોડ રોજગારનું વચન કર્યું હતું. પરંતુ આજે દેશ 45 વર્ષની સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યોં છે.

રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આકરા પ્રહાર કરતા કહ્યું કે નરેન્દ્ર મોદી રોજગારને લઈને કોઈ વાત કરતા નથીં. કારણ કે તેમની પાસે કોઈ પ્લાન નથી. રાહુલ ગાંધીએ જણાવ્યું કે જ્યારે પીએમ મોદી ને એમ લાગે છે કે તેઓ ચૂટણી હારી રહ્યાં છે .ત્યારે ક્યાંકને ક્યાંક કરવા લાંગે છે. જેમ કે ગુજરાતમાં તેઓ સી-પ્લેન નિકાળીને લાવ્યાં હતાં.

સર્જીકલ સ્ટ્રાઈકને લઈને રાહુલ ગાંધીએ પીએમ મોદીની નિંદા કરી. રાહુલ ગાંધીએ કહ્યું ભારતીય સેના નરેન્દ્ર મોદીની અંગત પ્રોપર્ટી નથી. રાહુલે કહ્યુ કે મોદી વિચારે છે કે સેના તેમની મિલકત છે. રાહુલ ગાંધીએ રાફેલને લઈને જણાવ્યું કે મે સુપ્રીમ કોર્ટમાં માફી માગી. સુપ્રીમ કોર્ટમાં રાફેલને લઈને કાર્યવાહી ચાલી રહી છે ત્યારે મારા દ્વારા કોમેંન્ટ કરનામાં આવી તે મારી જગ્યા નથી. મારાથી ભૂલ થઈ મે માફી માગી. પરંતુ ચોરીદાર ચોર છે. તે હકીકત છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ