લોકસભાની ચુંટણીમાં સંસદીય દળની બેઠક એનડીએ દ્વારા બોલાવવામાં આવી હતી. એક વાર ફરીથી નરેન્દ્ર મોદી વડા પ્રધાન બને તેના સમર્થન માટે બોલાવવામાં આવી હતી. સંસદીય દળના નેતા તરીકે નરેન્દ્ર મોદીનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો તેમાં સૌએ સમર્થન આપ્યું હતું. નરેન્દ્ર મોદીની સંસદીય દળના નેતા તરીકે પસંદગી કરાઈ છે.